شرح تطبيق Zigya Gujarat - GSEB | NEET | JEE | GUJCET وكيفية استخدامه
Zigya એ સંસ્કૃત શબ્દ જીજ્ઞાસા ઉપરથી લેવાયેલ શબ્દ છે અને તે કંપનીનો પાયો છે. જીજ્ઞાસાએ અભ્યાસનો આધાર છે. તેથી જ Zigya એ વિશિષ્ટ અભિગમ અપનાવ્યો છે. જેમાં ભણાવવાનું નહી પણ શિખવાનું અથવા જાણવાનું મહત્વ છે.
Zigya એવી રીતે બનાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થી જ્યારે જરૂર હોય ત્યારે તેના મનમાં ઉદભવતાં પ્રશ્નોના જવાબ સ્વત: મેળવી શકે. જેથી તેની જીજ્ઞાશા સંતોષાય. Zigya નો પ્રયત્ન શૈક્ષણિક જગતમાં એવું પ્લૅટફૉમ ઉભું કરવાનો છે، કે જ્યાં લોકો પારસ્પરિક આપ-લેનો લાભ મેળવી સમૃદ્ધ થાય.
Zigya નો ઉદ્દેશ દરેકના માટે ઉપયોગી એવું مركز الموارد પુરું પાડવાનો છે، જ્યાં વિદ્યાર્થી જાતે પોતાની પદ્ધતિથી ભણે. જ્યાં જરૂરિયાત વાળા વિદ્યાર્થી અને કેળવણીકારોની જરૂરિયાત સંતોષાય એવું તદ્દ્ન વિનામૂલ્યે અને સાર્વત્રિક શિક્ષણનું مركز الموارد પુરું પાડવાનો Zigya નો ધ્યેય છે.
.
تنزيل APK الاصدار 1.2 المجانية Free Download
يمكنك تنزيل Zigya Gujarat - GSEB | NEET | JEE | GUJCET APK 1.2 لـ Android مجاناً Free Download الآن عبر أبك داون مود.
الوسوم: Download Zigya GujaratZigya GujaratGSEB NEET JEE GUJCET